દેશમાં જે રીતે બળાત્કાર અને છેડતીના કિસ્સાઓ વધતાં જાય છે એ જોતાં મને લાગે છે કે દરરોજ જ Womens day મનાવવો જોઈએ.
અને સ્ત્રી સદાય આદરને પાત્ર છે. પોતાનાં જીવને જોખમમાં મૂકીને બીજા જીવને જન્મ આપે છે. માત્ર એક દીવસ womensday તરીકે ઉજવવાથી કંઈ ન વળે.
#WomensDay