પંખીઓ કલરવ કરે ને
ટહૂકા બની ગુંજન કરે
વસંત બેઠી યૌવનની ડાળે
પ્રણય ધીમેથી પગરવ કરે…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111787667

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now