કેટલા લોકો જીંદગી જીવે છે ?,
*સુખ અનુભવનારાઓ લઘુમતીમાં આવી ગયા છે*,
માણસ મશીન બની ગયા છે,
સવારે મશીન ચાલુ કરો, દોડો,
*બીજાથી આગળ નીકળો અને સફળ થઈ જાવ !*,
*હવે જિંદગીનો મતલબ સુખ કે શાંતિ નથી, પણ સફળતા છે!,*
સફળ થઈ ગયા પછી સુખ તો અનુભવાતું જ નથી....
*આપનો દિવસ મંગલમયી રહે.*