તારી યાદોથી ભરેલી છે મારી ❤દિલની તિજોરી,
કોઈ કોહીનુર આપે તોય હું સોદો ના કરું..
નજર તને જોવા માંગે તો આંખોની શું ભૂલ ??..
દરેક વખત સુગંધ તારી જ આવે,તો શ્વાસની શું ભૂલ ??..
યાદોનું બંધન તોડવું એટલું આસાન નથી,
અમુક લોકો હદયમાં વસતાં હોયછે લોહીની જેમ..
એક તસ્વીર નજર સામે આવીને ઓઝલ થઈ ગઈ ,
અમસ્તા જ ઉપાડેલી કલમથી ગઝલ થઈ ગઈ ..
મહોબ્બત તો બધાના દિલમાં હોય છે,
કોઈ વાંચી રહ્યું છે તો કોઈ લખી રહ્યું છે!
❤❤