Gujarati Quote in Blog by Priten K Shah

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*અંગ્રેજી ભાષાની limitation* (મર્યાદા) તો જુઓ

કમાલ અને કમલ
ગાંડો અને ગંદો
કામિની અને કમિની

*બધા નો spelling એક જ છે*.. આવા તો ઘણા example આપી શકાય.. અંગ્રેજીમા તમારે spelling ગોખ્યા વગર છૂટકો નથી જ્યારે ગુજરાતી (અને બધી જ indian language) phonetic છે, બોલો એજ પ્રમાણે લખાય..

*તો કઈ language advance ગણાય?*

મને ગર્વ છે કે હું ગુજરાતી બોલી અને લખી શકુ છું..

ગુજરાતી ભાષાનો સાહિત્ય વરસો, ખજાનાથી કમ નથી..

ગુજરાતી મારું ગૌરવ છે.
જય ગરવી ગુજરાત..



*માતૃભાષા દિવસની શુભકામનાઓ 🌸🌸*

Request to forward this message to more and more people. 🙏🙏🙏

Gujarati Blog by Priten K Shah : 111786958
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now