વીતેલો સમય યાદ બની સાથે રહે છે
એ યાદ અહેસાસ બની સાથે રહે છે
પાછું તો કંઈ પણ લાવી શકાતું નથી
પણ એને યાદો ને સથવારે ફરી જીવંત કરી શકાય છે
હેતલ. જોષી... રાજકોટ

Gujarati Shayri by Hetaljoshi : 111786759

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now