Part 3(Bahadur Dada)
જીંદગી માં પહેલી વખત એવા સંજોગો ઉભા થયા છે..કે હું મારી જાત ને નિર્ણય લેવા માટે અસમર્થ જાહેર કરી રહયો છું...
કારણ કે હું પણ આ યાતના માંથી પસાર થઈ ચૂક્યો છું....
સમાજ માંથી..જનતા ને..કાયદા કાનૂન ઉપર થી વિશ્વાસ ઉઠી જાય તે પહેલાં..આ સામાજિક દુષણ ને કોઈ પણ સંજોગ મા કડક કાયદા થી અટકાવવું જ.પડશે...નહીંતર લોકો નો કાયદા કાનૂન મા થી વિશ્વાસ ઉઠી જશે..
કહી..તેઓ ઉભા થઇ જતા રહ્યા...
મિત્રો...
વર્તમાન સ્થિતિ ને જોતા...ઘરે..ઘરે માઁ જગદંબા અને મહાકાળી નું સ્વરૂપ ઉભુ કરવું જ પડશે તોજ આ આ લંપટો નો નાશ થશે થશે..
સહનશીલતા, ધૈર્ય, શિસ્ત નો અર્થ જ્યારે નિર્માલ્યપણું અને નપુંસકતા સમજવા ની ભૂલ કોઈ કરતું હોય ત્યારે
સમાજે.... પોતાનું અને પોતાના પરિવાર નું રક્ષણ કેવી રીતે કરવું એ શીખી લેવું જોઈએ
👏⚔️🤺👑