શોધી દેજોને કોઈ એવી હાટડી,
જ્યાં બુઠ્ઠી સંવેદનાની ધાર કઢાય,
જ્યાં મુરઝાયેલી લાગણી અંકુરિત થાય,
જ્યાં બહેરું થયેલું હૃદય સાંભળતું થાય,
શોધી દેશોને એક એવી હાટડી....!?

@Kinar

Gujarati Thought by Kinar Rana : 111785936

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now