સાંજ ઢળે ને પાંપણ પલળે ,
નયનોનાં એ જળમાં.
સવાર થતાં એ જઈ બેસે,
પેલા આછા ઝાકળમાં.

...ઝંખના...

Gujarati Poem by Daxa Parmar : 111785597

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now