Gujarati Quote in Poem by Isha Kantharia

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પહેલા જ્યારે લોકો પ્રેમ કરતા
તો કહેતા
તું મારી ત્રણ વર્ષ વાટ જો
હું કંઈ બની જાઉં પછી તારી જોડે લગ્ન કરીશ.
આ વર્ષો એ આપણા પ્રેમની પરીક્ષા છે,
અને સાચા પ્રેમની સાબિતી.
અને
પ્રેમી પંખીડાઓ વર્ષો હસતા હસતા વિરહની
વેદના સહન કરતા.
વર્ષો પછી મળવાના સપના જોતા.
અને આજે
પ્રેમ સાચો છે કે જુઠ્ઠો એ
સાબિત કરવા હવે,
કપલ બોક્સ અને હોટલના રૂમનો ઉપયોગ
થાય છે.

✒ ઈશા કંથારીયા "સરવાણી"
૧૫/૨/૨૦૨૨

-Isha Kantharia

Gujarati Poem by Isha Kantharia : 111785494
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now