વેલેન્ટાઈન વીકમાં જેની આતુરતાથી રાહ જોવાય એ kissday. યુવા હૈયા આજનાં દિવસનો લાભ ઉઠાવી તસતસતું ચુંબન એકબીજાને આપે છે.
કેટલાંક ગેરલાભ ઉઠાવે છે તો કેટલાંક પ્રેમની અભિવ્યક્તિ માટે ચુંબન કરે છે.
વાત જ્યારે પતિ પત્નીની આવે ત્યારે આવા દિવસોની રાહ ન જોવાય, દરરોજ kissday ઉજવવો જોઈએ. એકબીજાનાં પ્રેમની અભિવ્યક્તિ માટે આ સૌથી સરળ રસ્તો છે. એકબીજા પ્રત્યેની લાગણી આમાં અનુભવાય છે.
#KissDay