તું સાથે નથી તો....!
અફસોસ એ
વાતનો છે
કે તેં ઘણું
ગુમાવ્યું છે.
મારી પાસે જે મેળવવા જેવું હતું તે ના મેળવ્યું. જે ન્હોતું તે મેળવી દૂરી બનાવી દીધી.
- वात्सल्य

Gujarati Good Night by वात्सल्य : 111784791

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now