માણસ પ્રેમ કરવામાં કંજૂસાઈ કરે પણ નફરત કરવામાં કોઈ કચાશ રાખે નહીં.. જો દિલમાં માફ કરવાની વિશાળતા વિકસાવીએ તો હ્રદયમાં પ્રેમ નું ઝરણું વહેતું રહે..

पारुल દેસાઈ

Gujarati Quotes by Paru Desai : 111784728
shekhar kharadi Idriya 5 year ago

એકદમ સાચી વાત..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now