જિવાઈ ગયેલી ક્ષણો જ્યારે યાદ બનીને પ્રત્યક્ષ ઉભી રહે છે
વીતી ગયેલી યાદોનું એક ઝૂંડ જ્યારે આંખ સામે તરવરે છે
પકડી તો નથી સકાતી એ ક્ષણોને પણ હા માણી જરૂર શકાય છે
માણી ચૂકેલ એ ક્ષણો એક Reelની જેમ આંખોની સામે જ્યારે ફરે છે ... Bindu Anurag
ત્યારે જિવાઈ ગયેલી એ ક્ષણોને ગુમાવી ચુક્યા નો અફસોસ તો વળી એક અનેરો આનંદ પણ મનમાં ઊંડો અનુભવાય છે..
04:05AM 01/09/21
-Bindu _Anurag