કોઈપણ દુર્ઘટનાનું સાચું કારણ જાણવું હોય તો,
એ દુર્ઘટના પહેલાની નાની નાની ઘટનાઓને અત્યંત ઝીણવપૂર્વક તપાસવી જરૂરી થઈ જતી હોય છે.
આવીજ કંઈક મારી આ કથા, વાંચો માતૃભારતી પર.
દિલચસ્પ અને ઉત્સુકતા જાળવતી, અઢળક પાત્રોની સાથે વણાયેલી, સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર
Shailesh Joshi લિખિત વાર્તા "ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 9" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19923872/ispector-acp-9