Gujarati Quote in Romance by Tr Mrs Snehal Rajan Jani

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જો હોય તુ સાથે તો હું રોજ મનાવું valentine day,
જો વાત કરું તારી સાથે તો બને મારો chocolate day,
તારી પ્રેમભરી આંખો જ છે મારા માટે ગુલાબ,
શા માટે મનાવું હું અલગથી કોઈ roseday?
જ્યારે જ્યારે સ્પર્શે તુ મને પ્રેમથી એ જ
ક્ષણ બની જાય મારાં માટે HUGDAY...



#HugDay

Gujarati Romance by Tr Mrs Snehal Rajan Jani : 111784659
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now