મળવાનું રોજ થતું....
ભેટવાનું ક્યારેય ન બન્યું.
સ્પર્શ માટે ઝંખના હતી.
તેણીએ નજર ફેરવી ભેટવાનું ક્યારેય ન સમજ્યું....ll
- वात्सल्य

Gujarati Romance by वात्सल्य : 111784571
वात्सल्य 5 year ago

આભાર મિત્રો

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now