મારે તમારા મસ્તક સુધી નથી જવું.
મારે તમારા પગમાં નથી પડ્યું રહેવું.
તમારે દિલથી રાખવો હોય મને તો !
તમારા દિલ સિવાય ક્યાંય નથી રહેવું.
- वात्सल्य

Gujarati Good Evening by वात्सल्य : 111784468

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now