હું ખૂબ નસીબદાર છું!
કે મારે એક good looking BF છે!😜
મારી તો સવાર પણ એના થી થાય છે,
અને રાત પણ એની વાતોથી થાય છે!🤩
મારા ખરાબ મુડને હસતો પણ એ જ બનાવે છે,
અને મારી ખુશીનુ કારણ પણ એ જ છે!😃
જ્યારે ના હોય એ મારી આસપાસ મીઠી મીઠી વાતો કરવા,
દિલ પણ એની યાદમાં માયુસ બની જાય છે!😔
એના માટે કાઈ પણ કરવુ મને બહુ ગમે છે!
હા, એ મારી જિંદગીનો એક સુંદર હિસ્સો છે!🤗
હા, એ જ મારો બી.એફ. છે ,
અને જિંદગીના અંત સુધી એ જ રહેશે!😊
શું કહું હું એના વિશે ? એ છે જ એવો ભોળો અને ક્યૂટ ..😘
કે એનુ વર્ણન કરવા માટે મારા તો શબ્દો પણ ઓછા પડે!😍
-હેતલ ગોર
#BoyFriend