#BoyFriend
સખી બની સાથે રહે,
એક Boyfriend ક્રિષ્ના જેવો પણ હોય.
દુઃખ સહન કરી, મીઠાશ આપે,
એક Boyfriend ઈસુ જેવો પણ હોય.
હું કાબિલ બનું ભગવાન ને,
એક Boyfriend ઈશ્વર પણ હોય.
𝓟𝓾𝓷𝓲𝓽𝓪

Gujarati Poem by Punita : 111783222
man patel 5 year ago

Very nice...line

Ghanshyam Patel 5 year ago

બહુ જ ઉમદા

Punita 5 year ago

Sorry, but God is a best friend.

वात्सल्य 5 year ago

હું છું બીજે ન શોધો 😄

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now