Gujarati Quote in Motivational by Krupa Thakkar #krupathakkar

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભગવાન બુદ્ધ દ્વારા સુંદર જવાબ:

"ગમવું" અને "પ્રેમ"વચ્ચે શું તફાવત?

"જ્યારે તમને ફૂલ ગમે છે, ત્યારે તમે તેને તોડી નાખો છો. પરંતુ જ્યારે તમે ફૂલને પ્રેમ કરો છો, ત્યારે તમે તેને દરરોજ પાણી આપો છો..!

જે આને સમજે છે તે જીવનને સમજે છે..

Gujarati Motivational by Krupa Thakkar #krupathakkar : 111782233
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now