Gujarati Quote in Poem by Bhargav Jagad

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એ આંગળીની પકડમાં કેટલી તાકાત હશે,
એને પકડીને ડર્યા વિના આપણે કદમો ભરતાં હતાં...

એ હાથની પકડમાં કેવી આત્મીયતા હશે,
એને પકડીને દુનિયાદારીના પાઠ આપણે શીખતાં હતાં....

એ ચહેરાના દેખાવમાં કેવી ગંભીરતા હશે,
એને જોઈને ચુપચાપ બધું કામ શાંતિથી કરતાં હતાં....

એ અવાજમાં એવી કેવી ખુમારી ભરી હશે,
એને સાંભળીને અલગ જ કંઈક સુકુન દિલને મળતું હતું....

-Bhargav Jagad

Gujarati Poem by Bhargav Jagad : 111780512
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now