સવારની ગરમ ચાથી લઈને સાંજ ની ઠંડી રોટલીઓમા‌ અટવાય આ સ્ત્રી, પોતાના અરમાનોને અંતરમાં ભંડારી અન્ય ની આશાઓ ઉજાગર કરતી આ સ્ત્રી, રહેતી બે ઘરમાં,એક સાસરુ ને એક પિયર,તો યે એકકેય ને પોતાનું ના કહી શકતી આ સ્ત્રી.

-Rekha Detroja

Gujarati Shayri by Rekha Detroja : 111780183
Raj 5 year ago

Very true Rekha ji

Bhargav Jagad 5 year ago

સાવ સાચી વાત કરી મેમ

Ghanshyam Patel 5 year ago

🙏🙏🙏🙏🙏👌👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now