સારું સાંભળીને શંકા કરે,
ને ખરાબ સાંભળી ને વિશ્વાસ.....
એજ તો લોકોનું મૂલ્યાંકન કરવાની રીત છે ખાસ....
લે છે મજા લોકો જોઈને
જેના સુખ પર પડ્યું છે ઘાસ..
જો પોતે ઘાસ ખસેડી દે તો એ દુઃખી પર કરશે કેવી રીતે ઉપહાસ??
આ લક્ષણ માણહનું નથી છતાંય એ પોતાને માણહ કહેવાનો કરે છે પ્રયાસ....
-@nugami.