ગુજરાતી કોને કેવાય એનું એક ઉદાહરણ આપવા જઈ રહ્યો છું.
ઘણા વર્ષો પહેલા એક ગીત આવ્યું હતું. કદાચ આપ બઘા એ સાંભળ્યું હશે...
અરે મેરે અગને મે તુમ્હારા ક્યાં કામ હૈ,
હવે આ ગીતમાં તો તમે બાકીની લાઈનો સાંભળી હશે. કે
જિસકી બીવી લંબી, છોટી, પતલી, મોટી,
જિસકી બીવી કાળી, કે ગોરી, આ બઘું તો સાંભળ્યું હશે ને.
પણ હું એક ઇ ગીત માં નવી લાઈન ઉમેરી ને લાવું છું..
કે....... જિસકી બીવી ના હો.. અરે .. જિસકી બીવી ના હો ઉસકા ભી બડા નામ હૈ... સબકો અપની સમજો... બીવી કા ક્યા કામ હૈ...😜😜😜😜