*શંકા નો નકશો લઈને*
*બધાને શ્રદ્ધા સુધી જવું છે.*

*પગમાં પાપની ધૂળ છે,*
*છતાં સ્વર્ગ સુધી જવું છે...!!!*

🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

લોકો આપણને આપણા નામ કરતા

આપણા વ્યવહારથી વધુ જાણે છે....

Gujarati Quotes by Parag Gandhi : 111779286

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now