ના હું ગીરવે મુકાઈ હતી,
કે ના હપ્તેથી વેચાઈ હતી,
બસ એમને ચૂપ રહેવા કહ્યું,
ને હું મૌન થી બંધાઈ હતી.

Gujarati Hiku by Sapna95 : 111779202
Kamlesh 5 year ago

એ પણ સાચું....

Sapna95 5 year ago

હા પણ જ્યાં શબ્દો કામ ન આવે ત્યાં મૌનજ સારું

Kamlesh 5 year ago

અમુક સમયે મૌનના પરિણામો દુ:ખદ હોય છે હો...

Kamlesh 5 year ago

જોરદાર રચના સપનાજી!!!

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now