અભિનેતા ધનુષ અને અભિનેતા રજનીકાંત ની પૂત્રી ઐશ્વર્યા વચ્ચે લગ્ન ના અઢાર વર્ષ પછી ડિવોર્સ:
સમાચાર વાંચી
ચંદુએ રસોડામાં જમવાનું બનાવતી પત્ની ને પહેલા જોરથી સમાચાર સંભળવ્યા અને પછી ગમ્મત માં પૂછયું:
' ડાર્લિંગ, આપણા લગ્ન ને પણ અઢાર વર્ષ પૂરા થયાને?'
જવાબમાં સામેથી વેલણ, સાણસી, આડણીયુ આવ્યું,
છેલ્લા સમાચાર પ્રમાણે ચંદુ ઓર્થોપેડીક હોસ્પિટલ માં એડમિટ છે
😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃