આંખ બંધ કરું તો પાંપણે વસો છો.
ખોલું તો આંસુડે વહો છો.
હ્રદયે બેસુંતો શ્વાસ વધારો છો.
મનમાં વસો તો વિયોગી બનો છો.
- वात्त्सल्य

Gujarati Good Morning by वात्सल्य : 111778610

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now