Gujarati Quote in Blog by Bindu

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માં બનીને આવો કાન્હાજી મારે એક વાર તમને મળવું છે
ખૂબ થયા એકઠા આંસુઓ, મારે તારા ખોળે રડવું છે ....
ભૂલો પડી જીવનમાં ઘણી દરેક વખતે તે યોગ્ય માર્ગ દોર્યો છે..
માનવ હવે સમજવો ખૂબ અઘરો થયો
મારે તો બસ તને જ સમજવો છે ...Bindu Anurag
મારા હૃદયની આ પીડા અને આ વ્યથા તારી સમક્ષ કહેવી છે
હૈયું ખૂબ ભર્યું છે બસ હવે તારી સામે ઠાલવવું છે ...
મા બનીને આવો કાન્હાજી મારે એક વાર તમને મળવું છે
સુખમાં તો અહીં સૌ કોઈ પૂજે દુઃખમાં અહીં જો સૌ કોઈ વિસ્રે
માં બનીને આવો કાન્હાજી મારે એક વાર તમને મળવું છે
ખૂબ થયા એકઠા આંસુઓ મારે તારા ખોળે રડવું છે...
મારા હૃદયના પ્રત્યેક ધબકારમાં તારું જ સ્મરણ વસે છે
ક્યાં સુધી હું રાહ જોઉં બસ મારે તો તને જ મળવું છે...
માં બનીને આવો કાન્હાજી, મારે એક વાર તમને મળવું છે
04:50 AM 17/01/22
( ઘણા સમયથી એક પ્રાર્થના સાંભળું છું એ પ્રાર્થનાના આધારે મેં આ રચના બનાવી છે.. જય દ્વારકાધીશ 🙏🏻

-Bindu _Anurag

Gujarati Blog by Bindu : 111778335
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now