ખૂબ ઊંચાઈ મેળવો
જિંદગીના મેદાનમાં,

સદગુણો રૂપી હવાથી
સત્કર્મ ના આકાશમાં,

અને આજનો ઉત્સવ ઉજવો
મિત્રો સ્નેહીજનો પતંગને સંગ...

ઉતરાયણ નાં ખૂબ ખૂબ અભિનંદન
💐💐💐🙏🙏🙏🙏🙏💐💐💐

-Dip. The Shayar

Gujarati Poem by Dip. The Shayar : 111777675

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now