ઈચ્છા મૃત્યુ નો ધણી આજે જ મોત ઈચ્છે છે
અંત મા તો ભીષ્મ પણ સંસ્કારો ખુબ સીંચે છે
ખુબ થયા લખાણ કૌરવો ના પારાયણ મા
ખુશ થયા મોક્ષ પામી, ભીષ્મ ઉતરાયણ મા...

#પતંગ

Gujarati Whatsapp-Status by બદનામ રાજા : 111777530

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now