#પતંગ


તું જાણે પતંગ ને હું છું તારી દોર,
તારાને મારાથી છે આ જોડની દોર!

તું હરખે જાણે પતંગ નભે હરખાય,
તું તુંટે જાણે પતંગની દોર કપાય!

ઈશ્વરને એ જ અરજ મારી,
અતૂટ જોડ નભે રહે અમારી!

Gujarati Thought by Dhara Vipul Patel : 111777412

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now