#પતંગ
જિંદગી ની હાલત પણ કંઈક પતંગ જેવી છે
હવા ઓ ના કારણે જેમ પતંગ સ્થિર રહી શકતી નથી
તેવી જ રીતે જીવનના સંઘર્ષો માં પણ આપણી એ જ હાલત થાય છે
તેમ છતાંય આગળ આવવાની કે ઉપર ઊડવાની અભિલાષા ના સ્વરૂપે આપણે ક્યારેય હવાઓ રુપી સંઘર્ષ ના કારણે ઉડવું છોડવું નહીં. ઈશ્વર પર ભરોસો રાખવો કે આપણા જીવનના પતંગ રૂપી દોર તેના હાથમાં છે તે આપણા માટે યોગ્ય આકાશ નું આયોજન કરી રહ્યો છે આપણે તો બસ આપણી મહેનત કરવાની જ બાકી છે.
જય દ્વારકાધીશ 🙏