એની સ્વપ્નિલ આંખોમાં આખી દુનિયાના સ્વપ્ન હતા,,
એના મધમીઠ મૌનમાં કંઈક પામવાના ઈરાદા હતા,,
શબ્દોની જરૂર ન હતી, તેની લાગણીઓને વાંચવા માટે,,
તેના હાસ્યમાં જ સઘળીએ વાતોના ઉત્તર હતા...

@Nee😇

Gujarati Romance by Tr.Mrs.Nirali Polara : 111777246

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now