Gujarati Quote in Blog by Anurag Basu

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારા અભિપ્રાય મુજબ..
"શિક્ષક "
જેમની એક આગવી છટા અને આભા હોય..
વાણી અને વર્તનમાં એક શાલીનતા હોય..
તેમના વ્યવહારમાં એક ઠહરાવ હોય..
કોઈ પણ પરિસ્થિતિમાં તટસ્થ રહી શકતા હોય..
દરેક વસ્તુને તકૅ વિતર્ક થી વિચારતા હોય..
અને
વ્યસનો થી દુર હોય..
જેમને પોતાનો પરિચય ન આપવો પડતો હોય..
તેમના વ્યવહારથી જ ઓળખી લેવાય..
કે તેઓ શિક્ષક હશે...
તેવા શિક્ષકો ને મારા કોટી કોટી પ્રણામ..

-Anurag Basu

Gujarati Blog by Anurag Basu : 111777196
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now