“અકારણ સર્જાએલી કરુણતા સકારણ સર્જાએલી કરુણતા કરતા વધુ કરુણ અને અગમ્ય હોય છે. કારણોનું નિરાકરણ થઇ શકે છે, અકારણનું મારણ નથી.જેમ પરિસ્થિતી અચાનક આકાર લે છે તેમ અચાનક નિરાકરણ પણ થઇ શકે છે”
🙏

Gujarati Quotes by Umakant : 111777041

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now