પતિ-પત્ની શોપિંગ માટે ગયા....😇

કેટલી ઉથલપાથલ કર્યા બાદ પત્ની એ ૪૦-૫૦ ડ્રેસ અલગ તારવ્યા.
એનું ય ઘનિષ્ઠ અવલોકન કરી એમાં થી ૧૫ ડ્રેસ અલગ કર્યા.

એમાં થી ૫ અને
છેલ્લે ૧ ડ્રેસ ફાયનલ કર્યો....🥴

આ પ્રક્રિયા માં ૪ થી ૫ કલાક નીકળી ગયા. ...😇😇😇

બિલ ચૂકવી બહાર નીકળતાં

પતિ એ કોમેન્ટ કરી કે ,

*આદીમાનવ ને સારું હતું કે એની પત્ની ઝાડ નાં પાંદડાં જ પહેરતી હતી...😎*

પત્ની નો સટીક જવાબ...🤫

*તમને શું ખબર કે એને એક એક પાંદડું પસંદ કરવા પેલા ને કેટલા ઝાડ પર ચડાવ્યો હશે...🤭🙊🤭*
તમને તો એ.સી. માં બેસી રહેવામાં પણ પેટ માં ચૂંક આવે છે!!!

નોંધ- પત્ની આગળ વધારે દોઢ ડહાપણ કરવું નહીં!!
😉😷😜😂😝

Gujarati Funny by Anurag Basu : 111776961

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now