આ ક્ષણના આનંદ સુધી પહોંચવું, અને આજીવન એ આનંદ જાળવી રાખવો,
એ કંઈ નાના બાળકોની રમત નથી.
તેના માટે,
તન, મન અને ધનથી એકમન થઈ, એકબીજામાં બંધાઈ, એક થતા આવડવું જોઈએ.

-Shailesh Joshi

Gujarati Motivational by Shailesh Joshi : 111776878

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now