અતીતની યાદોના હતા પુરાવા અમારી પાસે,
આ હૈયાની વાતો અમારી ખામોશી બની.!
અફસોસ વિકલ્પો ઘણા હતા તમારી પાસે,
આ લાગણીની ભાષા અમારી શૂન્ય બની..
Darshana Radhe Radhe

Gujarati Blog by Darshana Hitesh jariwala : 111776802

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now