Pruthvi Gohel લિખિત વાર્તા "અધૂરપ. - ૨૪ - છેલ્લો ભાગ" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19922332/adhurap-24-last-part
Jay Shree Radhe Krishana🙏🏻
જીવન તો છે પૂર્ણ અપૂર્ણના આરે
નફા ખોટના દાખલાઓના ભરોસે!
ચડતી પડતીના ખેલ છે આ ભારે!
અધૂરપની તડપને તો પ્રભુ જ પોષે!
અમૃતાએ પોતાના નીસ્વાર્થ ભાવે જે પરિવારને પ્રેમ આપ્યો એ એના કર્મનું ફળ એને મોડું છતાં મળ્યું જ એ જ રીતે શોભાબહેને જે રીતે અહમ અને દંભમાં જીવન વિતાવ્યું તો જિંદગીના અંત સુધી બધું જ હોવા છતાં એ સુખ ભોગવી ન જ શક્યા.. આ વાર્તા લખવાનો ઉદેશ્ય એ જ હતો કે મોટા ભાગે મનુષ્ય પોતાના પરિવારને છોડી બહારના લોકોને એટલું મહત્વ આપે છે એટલું મહત્વ એ પોતાના પરિવારને આપે તો દરેક ઘરમાં કોઈ સમસ્યા રહે જ નહીં...
વાર્તા ને અનુરૂપ સુજાવ આવકાર્ય છે જેથી આગળ વધુ સારી વાર્તા લખી શકીયે.. દરેક વાચકમિત્રોનો
સાથ આપવા બદલ ખુબ ખુબ આભાર... કારણ કે વાચકો વગર લખેનનું કોઈ મૂલ્ય નથી..
ફરી મળશું કોઈક નવી વાર્તા સાથે તો ત્યાં સુધી જય શ્રી રાધે ક્રિષ્ના 🙏🏻