દર્દ લઇ ને આવ્યો હતો,
તારું દર્દ લઇને જાઉં છું.
કણસતી હતી એ દર્દથી,
તારું દર્દ એ લઇ જાઉં છું.
- વાત્ત્સલ્ય

Gujarati Shayri by वात्सल्य : 111776460

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now