લડું છું હું રોજ તારી સાથે મારા સંવાદો સ્વરૂપે,
પણ જો ને રિસાવ તો તું મનાવવા ક્યાં આવે છે ?
હવે તો મારું રિસાવું પણ હું વિસરી ચૂકી છું, Bindu Anurag
કારણકે તું મનાવવા ક્યાં આવે છે ?
કારણ શોધવું જ ક્યાં રહ્યું હવે મારે આ મીઠા ઝઘડાઓ નું
કારણકે તું જ તો મીઠું સપનું બની ગયું મારા આ જીવનનું... "Anumay" 04:05 AM 09/01/21
-Bindu _Anurag