તું બેફિકર ફર તેનો નથી મને વિરોધ!
તારી ચિંતા સતત કરું,મારી ના કરું!
એટલીજ ખબર આપ સુખ-દુઃખની!
ચિંતા એ જ છે,બાકી હું નચિંત રહું.
- वात्त्सल्य

Gujarati Shayri by वात्सल्य : 111776076

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now