Gujarati Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વિયોગે આંખો વરસતી ટપક ટપક.
સ્વપ્નમાંય હું ઝબકતી ઝબક ઝબક.

કેટલાય દિવસો વીત્યા મુલાકાતના,
પીડા ઉરમહીં ઉપડતી લવક લવક.

દુનિયાને શું લેવાદેવા મારા દર્દ થકી,
એ તો ફાવે તેમ બોલતી અરસ પરસ.

હું બહાવરી ઝંખનાના વમળે તણાતી,
પ્રતિ આચારને વળી ચાહતી પરત પરત.

આ તો વિષય રહ્યો પારસ્પરિકતાનો,
એમાં કોઈ ના કદીએ ચાલતી શરત શરત.

ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Poem by Chaitanya Joshi : 111776050
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now