મારી હથેળીમાં મેંદી તારા નામની મૂકી.
જોઈ જાય ના કોઈ તેમ સંતાડી મૂકી.
જોતી'તી વાટ અગાસીએ તારી મારા પીયૂ!
બતાવતાં,પિયુએ હાથની મેંદી ભૂંસી મૂકી.
- वात्त्सल्य

Gujarati Poem by वात्सल्य : 111776042

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now