આનંદમાં રહેવા માટે કારણ શોધવાથી, ક્યારેય આનંદ પ્રાપ્ત નથી થતો.
આનંદ એ કંઈ ક્ષણીક કે પછી,
કોઈ ચોક્કસ સમયમાં, માણવાની કે અનુભવવાની વસ્તુ જ નથી.
એતો જાગૃત અવસ્થામાં,
ક્યાંય પણ હોઈએ, કંઈ પણ કરતા હોઈએ, આનંદ તો અવિરત આવતો રહેવો જોઈએ.
અને જો એ રીતે આપણને આનંદ માણતા ના આવડે,
ત્યાં સુધીનો આપણા જીવનનો સમય, એક ચાલુ ગાડીની નીચે લાગેલ " જેક " સમાન છે.
Shailesh Joshi લિખિત વાર્તા "ચાલો ઠીઠીયા કાઢીએ - જવાબદારીનાં ધાઢ જંગલમાં હાસ્યનું ઝરણું - 1" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19889237/chalo-thithiya-kadhia-1