અકબંધ રાખેલ લાગણીનો બંધ આજ તૂટી ગયો,
ધીરજ ધરી બેઠી હતી એનો અંત આવી ગયો,
ધીરતા રાખી હતી એ મનનો ઉકેલ આવી ગયો,
દોસ્ત! શેષભર ન રહ્યું તુજમાં મારુ અસ્તિત્વ એ ખ્યાલ આવી ગયો.

-Falguni Dost

Gujarati Whatsapp-Status by Falguni Dost : 111775877

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now