ડોકટર સાહેબ,
એ દિવસે હુંજ, મારા કાળજા પર પથ્થર મૂકીને,
મારા કાળજાનો કટકો, એટલેકે મારી નવજાત દીકરી
" સેતુને " દવાખાનાના પથ્થર પર મૂકી ગઈ હતી.
વાચક મિત્રો, થોડો સમય કાઢીને આ વાર્તા વાંચજો, તમને જરૂરથી ગમશે.
શૈલેષ જોષી.
Shailesh Joshi લિખિત વાર્તા "સેતુ - કુદરત નો એક અદ્દભુત ચમત્કાર - 1" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19885293/setu-1