ચાલો...ચાલો.. 30-12-2021 નાં રોજ ઉપડે છે. ફક્ત બે દિવસ
Rs.3500/-per person
આપણા ગ્રુપમાં કોઇને છ જણાની હેલીકોપ્ટર
રાઇડમા ઇન્ટરેસ્ટ હોય તો જણાવશો.
અમે ચાર જણ તો છીએ જ, બે જણા ઘટે છે. 31-12-2021 તારીખે વહેલી સવારે નીકળીને
મહાબળેશ્વર હોટલ ડ્રીમ લેન્ડ મા સવારનો નાસ્તો કરી, થોડુ ઘણું ફરી, થોડો આરામ કરી
બપોરે પંચગીની કેમ્પ મા
લંચ લઈ ટેબલપોઇનટ પર સ્કુટર રાઇડ કરી,
લોનાવાલા બૂસીડેમ માટે નીકળીશુ . રાતનું ડીનર કુમાર રીસોર્ટ મા લઇ ને
ટ્રીપ પુરી કરવાં જુહુ એરપોર્ટ પરત ફરીશુ.
કોઇ પણ બે જણાને ઇન્ટરેસ્ટ હોય તો મને
તાત્કાલીક જણાવશો.
બે માંથી એક જણ પાસે હેલીકોપ્ટર હોવું જરૂરી છે, નહીંતર ટુર કેન્સલ.
Jai shree krishna..